Rona Ser Ma is a soul-stirring Gujarati song that delves into the depths of heartbreak and longing. With its haunting melody and emotive vocals, the song resonates with listeners on an emotional level, capturing the pain of lost love and separation. The lyrics are filled with raw emotion, expressing the anguish and yearning of the protagonist. Blending traditional Gujarati musical elements with contemporary influences, "Rona Ser Ma" offers a modern take on the folk music genre, creating a captivating fusion of sounds. Through its poignant composition and evocative storytelling, the song leaves a lasting impression, touching the hearts of those who have experienced the bittersweet journey of love and loss.
Composer | Mayur Nadiya |
Lyricist | Deepak Purohit,Manu Rabari |
Singer | Geeta Rabari |
Album | Rona Ser Ma |
Record Label | Raghav Digital |
Song Release Year |
સેર મા, સેર મા
હે શેર મા, શેર મા
રોના સેર મા રે,
રોણા શેર મા રે
ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
રોના સેર મા રે,
રોણા શેર મા રે
ચલી કિસ્મત ને ગાડી
ટોપ ગિયર મા રે
અરે…
માહરા વડવાલા ની મેર અમે લેર મા રે
માહરા વડવાળા ની મેર અમે લેર મા રે
શેર મા રે,
રોણા શેર મા રે
ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
હે શેર મા રે,
રોણા સેર મા રે
ચલી ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
હે રાયકા રાબારી દેસાઈ
અમે માલધારી ના દિકરા
બાઇક બુલેટ ને
ગાડી છે ઓડી
છૂટી ગાડી ઓહ જાને
બંધૂક ની ગોળી
બાઇક બુલેટ ને
ગાડી છે ઓડી
છૂટી ગાડી ઓહ જાને
બંધૂક ની ગોળી
એ અરે..
ભલે દુસ્મનો હોય
બાધા વૈર મા રે
ભલે દુસ્મનો હોય
બાધા વૈર મા રે
શેર મા રે,
રોણા શેર મા રે
ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
હાં રોના સેર મા રે,
રોણા સેર મા રે
ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
પાઘડીયે રામતા રામ મારા વાલા
પાઘડીયે રામતા રામ મારા વાલા
અરે ભાઈ!
દોસ્તો ની મહેફિલ મા
દોસ્તી ની ફોજ છે
ભાઈ બંધો ની ભેલા
જીંદગી ની મૌજ છે
અરે દોસ્તો ની મહેફિલ મા
દોસ્તી ની ફોજ છે
ભાઈ બંધો ની ભેલા
જીંદગી ની મૌજ છે
અરે,
મારા માલધારી બાધા
માહરી ફેર મા રે
મારા માલધારી બાધા
માહરી ફેર મા રે
રોણા શેર મા રે,
રોણા શેર મા રે
ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
રોના સેર મા રે,
રોણા સેર મા રે
ચલી કિસ્મત ની ગાડી
ટોપ ગિયર મા રે
રોણા શેર મા રે
सेर माँ, सेर माँ
हे सेर माँ, सेर माँ
रोना सेर माँ रे,
रोना सेर माँ रे
चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
रोना सेर माँ रे,
रोना सेर माँ रे
चली किस्मत न गाड़ी
टॉप गियर माँ रे
अरे…
मेरा वडवाला नहीं मेरा हूँ लेर माँ रे
महारा बड़वाड़ा नहीं मेरे हम लेर माँ रे
शेर माँ रे,
रोना शेर माँ रे
चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
हे शेर माँ रे,
रोना सेर माँ रे
चली चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
हे रायका रबारी देसाई
हम मालधारी ना दिखाओ
बैक बुलेट ना
गाड़ी छे ओडी
छुट्टी गाड़ी ओएच जाने
बंधुकूट ना गोदी
बैक बुलेट ना
गाड़ी छे ओडी
छुट्टी गाड़ी ओएच जाने
बंधुक न गोडी
ए अरे..
भले दुश्मन होय
बहुत वैर माँ रे
भले दुश्मन होय
बहुत वैर माँ रे
शेर माँ रे,
रोना शेर माँ रे
चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
हाँ रोना सेर माँ रे,
रोना सेर माँ रे
चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
पघड़िये रमता रमता मरवा वाला
पघड़िये रमता रमता मरवा वाला
अरे भाई!
दोस्तो कोई महफ़िल नहीं
दोस्ती कोई फ़ोज नहीं
भाई बाँधो कोई भेला
जींदगी कोई मौज नहीं
अरे दोस्तो कोई महफ़िल नहीं माँ
दोस्ती नहीं फोज छे
भाई बांधो नहीं भेला
जींदगी नहीं मौज छे
अरे,
मेरा मालधारी बहुत बड़ा
मेरी फेर माँ रे
मेरा मालधारी बड़ा
महाहारी फेर माँ रे
रोना शेर माँ रे,
रोना शेर माँ रे
चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
रोना सेर माँ रे,
रोना सेर माँ रे
चली किस्मत नहीं गाड़ी
टॉप गियर माँ रे
रोना सेर माँ रे